અહીં ક્લિક કરીને અમારી ચેનલ ને મફત માં સબ્સ્ક્રાઈબ કરો. [ Ссылка ]
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
રૂપાળું મારું ગામડું | ધોરણ ૬ ગુજરાતી કવિતા, Std 6 Sem 2 | Rupalu Maru Gamdu || ગુજરાતી કવિતા
ધોરણ ૬ કવિતા રૂપાળું મારું ગામડું | Std 6 Sem 2 Kavita | Rupalu Maru Gamdu | Baalgeet | બાળગીત
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Director and Painting Artist: Krutika Anandjiwala
Pithora Wall Painting by Paresh Rathwa
SONG: gcert.gujarat.gov.in
IMAGES: deccanherald.com, Artsper, pithora by Paresh Rathwa, amazon.in, en.wikipedia.org, hindi.pratilipi.com, pinterest.com, wellcomecollections.org, sketchuptextureclub.com, teahub.io
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
રૂપાળું મારું ગામડું ધોરણ ૬ કવિતા: (Source for lyrics: Special Thanks: [ Ссылка ], Virvaav school)
ગાજે છે ગીત જ્યાં હેતનાં રે,રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું,નાદિયું નાં ધીમાં મીઠાં નીર રે,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, સુખમાં સુખિયા સૌ સાથમાં રે,રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું,દુઃખમાં ભેળું છે આખું ગામ રે, રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, ધરતી ખેડે છે સૌ સાથમાં રે,રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, ધંધા વિનાનું નથી કોઈ રે. રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, ધેર-ધેર ઘંટીઓ ગાજતી રે, રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, રેંટિયાનો મીઠો રણકાર રે.. રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, ખટક ખટુકે સાળ સામટી રે, રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, ઊંચાનીચાના નથી ભેદ રે..રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, કામધેનુ સમાણી ગાવડી રે,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, ધીંગી ધૂરાના ધરનાર રે .રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, અંતરપ્રકાશ સૌની આંખમાં રે, રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, ધરતી ધ્રૂજે છે જેને પાય રે.રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, સામું જુવે ત્યાં હેત નીતરે રે, રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, આંખડીએ અમી છલકાય રે .રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું,સંત વિનોબાની વાણી એ રે ,રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું,ગાંધી બાપુનો જયજયકાર રે.રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, ગાજે છે ગીત જ્યાં હેતનાં રે, રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, નાદિયું નાં ધીમાં મીઠાં નીર રે,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું
અમારી અન્ય કવિતાઓ યૂટ્યૂબ પર નીચેની લિન્ક ક્લિક કરી માણવી:
Watch all the Hindi and Gujarati animated Kavita here:
* ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે સૂરજદાદા મને ગમતા ધોરણ ૨ કવિતા
[ Ссылка ]
* નાના નાના બાળકો ની નાની નાની ફોજ. ધોરણ 2 કવિતા
[ Ссылка ]
* શાકવાળી આવી ધોરણ ૨ ગુજરાતી કવિતા
[ Ссылка ]
* અજબ ગજબ ધોરણ ૨ ગુજરાતી કવિતા.
[ Ссылка ]
* સાવજ ની સરદારી ધોરણ ૨ સરસ મઝાની કવિતા.
[ Ссылка ]
* જલ્દી બોલ જલદી બોલ ધોરણ ૧ કવિતા એનિમેશન સાથે
[ Ссылка ]
* દિવાળી ધોરણ ૧ કવિતા ફટાકડા ની મોટી લૂમ ફટાક ફટ ફટ ધડાક ધૂમ
[ Ссылка ]
* મારો ખજાનો રબર મારું કવિતા એનિમેશન સાથે બાળગીત ધોરણ ૧
[ Ссылка ]
* મેં એક બિલાડી પાળી છે. ધોરણ ૧ કવિતા. બાળગીત.
[ Ссылка ]
* ઠંડી ની મઝા. ધોરણ ૧ સરસ મજાના શિયાળાની ગુજરાતી કવિતા.
[ Ссылка ]
* ખિસકોલી ધોરણ ૧ ગુજરાતી કવિતા. તું અહિયાં રમવા આવ મઝાની ખિસકોલી કવિતા. બાળગીત. Std.1 Poem [ Ссылка ]
* મને આકાશે ઊડતી પતંગ ગમે ધોરણ ૧ કવિતા બાળગીત
[ Ссылка ]
* લીલું લીલું ઘાસ ધોરણ ૧ ગુજરાતી કવિતા એનિમેશન સાથે
[ Ссылка ]
* जय जवान की, जय किसान की-जय हो, जय विज्ञान की !
[ Ссылка ]
हम भारत की शान | Hindi Kavita
[ Ссылка ]
* આભમાં ઝીણી ઝબુકે વીજળી રે
[ Ссылка ]
* મહેનતની મોસમ ધોરણ ૬ ગુજરાતી કવિતા
[ Ссылка ]
* અલ્લક દલ્લક II ધોરણ ૫ ગુજરાતી કાવ્ય
[ Ссылка ]
* बेटी हू मैं बेटी II STD 7
[ Ссылка ]
* तूफ़ानो की ओर घुमा दो, नाविक निज पतवार कक्षा ८
[ Ссылка ]
* શરૂઆત કરીએ ગુજરાતી કવિતા. Std 8 Poem
[ Ссылка ]
* धरती की शान तू भारत की संतान कक्षा ७ हिन्दी कविता
[ Ссылка ]
* ધોરણ ૪ કવિતા ધમક ધમક આતા હાથી
[ Ссылка ]
* કવિતા ધોરણ ૪ ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ
[ Ссылка ]
* અંતર મંતર જંતર ધોરણ-3 ગુજરાતી std-3
[ Ссылка ]
* કવિતા ધોરણ 3 ધમાચકડી મારું નામ કવિતા
[ Ссылка ]
* ધોરણ 3 કવિતા હું છું ખાખી બાવો
[ Ссылка ]
* કવિતા ધોરણ ૨ મમ્મી મને રે મામા ને ઘેર જવા દે
[ Ссылка ]
* ધોરણ 3 કવિતા ફાગણિયો લેહરાયો
[ Ссылка ]
* Republic Day Songs | उठो धराके अमर सपूतो | Patriotic Std 8
[ Ссылка ]
* અલ્લડ એવો અલેલ ટપ્પુ ગુજરાતી કવિતા
[ Ссылка ]
* ધોરણ ૫ ઝવેરચંદ મેઘાણી ગુજરાતી કાવ્ય ચારણ કન્યા
[ Ссылка ]
* ધોરણ૨ કવિતા સસલાભાઈ તો બીકણ ભારે
[ Ссылка ]
* एक जगत, एक लोक || Std 6 Sem 1 Unit 2 || Ek Jagat Ek Lok || हिन्दी
[ Ссылка ]
~~~~~~~
This Video is created by Krutika Animation Studio.
Special Thanks to our lovely audiences!!!! Subscribe to us. It is FREE.
Ещё видео!