#GujaratFirst #landgrabbing #gujaratlandgrabbing #janakthakor #landgrabbingact
#buvaldi #thakor #alpeshthakor #kunjanthakor #janakbjp #landmafia
_____________________________________________________________________________________________
જમીન માફિયા જનક ઠાકોર આ અ જનક ઠાકોર કે જેણે દલાલિ લેવા માટે દિલિપ ભાઈના પરિવારના ૧૭ લોકને રસ્તામાજ આતરી લિધા અને સીંગરવા પાસે આવેલા એક ફાર્મહાઉસમા આખો દિવસ ગોંધિ રાખ્યા વાત જાણે એમ છે કે ખેડા જીલ્લાના ખેડુતે પોતાની વડિલોપીર્જીત જમીન દલાલ મારફતે એક કંપનીને વેચાણ આપવા માટે નક્કિ કરે છે ત્યારે આ જમીન માફિયાઓ કંપની પાસેથી પુરતા રૂપિયા લઈ લે છે પણ જમીન માલિકને પુરતા રૂપિયા નથી આપતા જેના કારણે જમીન માલિકોએ સિદ્દો કંપનીનો સંપર્ક કર્યો અને બાદમા જમીન માલિકો જમીનના દસ્તાવેજ કબુલાત નામા માટે અસારવા બહુમાળી ભવનખાતેઆવેલી સહ રજીસ્ટ્રાર આવ્યા અને ત્યારે આ દલાલોની હલકાઈ સામે આવે છે કબુલાતનામુ ન થાય અને દસ્તાવેજ પર સહિ ન થાય તેવા બદઈરાદાથી આ જમીન માફિયા જનક અને કુંજન ઠાકોર ૧૭ લોકોનુ અપહરણ કરીને સીંગરવા એક ફાર્મહાઉસમા લઈ જઈને તેમને આખો દિવસ ગોંધી રાખે છે
_____________________________________________________________________________________________
Join our Social Media Platforms:
Connect with us on Facebook
[ Ссылка ]
Follow us on Instagram
[ Ссылка ]
Follow us on Twitter
[ Ссылка ]
Subscribe to our YouTube Channel
[ Ссылка ]
Ещё видео!