Presenting Gujarati Song " Raat Andhari Satine " Sung by Praful Dave || Bhajan || Gujarati Jesal Toral Bhajan|| Prachin Bhajan
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Exclusively on @JhankarMusicBhaktiSagar
Subscribe Us ► [ Ссылка ]
________________________________________________________________________________________
Song : Raat Andhari Satine (રાત અંધારી સતીને વાયક આવ્યા રે)
Singer : Praful Dave
Music : Praful Dave
Lyrics :Traditional
Lable : Jhankar Music
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------
#gujarati #bhajan#gujaratibhajan#prachinbhajan#prafuldavenabhajan #devotionalbhajan #bhajandayro#ramsagar#raatandharisatine #jhankarmusicbhaktisagar
------------------------------------------------------------------------------------------------------------------------------------------
રાત અંધારી સતિ ને વાયક આયવા હોજી
એજી મારે જાવું ધણી ને દરબાર રે હાં હાં હાં
રાત અંધારી ઝરમર મેહુલો વરશે રેજી
એજી મારે પારણીયે રોવે નાનું બાળ રે હાં હાં હાં
ડાબું જોવું તો વાલા ડુંગરા ડોલે રેજી
એજી હું તો જમણું જોવું તો નદીયુ ચાર રે હાં હાં હાં
હેઠી બેસું તો મારા ગુરુજી લાજે હો જી
એજી હું તો પાછી વળુંતો વાયક જાય રે હાં હાં હાં
ભાઈ રે કાળુડા રે વીરા તમને વિનવુ રેજી
એજી અમને ઉતારો પેલે પાર રે હાં હાં હાં
આજની રાત સતી અહીંયા રહો રે ઓ જી
એજી તમને સવારે ઉતારું પેલે પાર રે હાં હાં હાં
ભાઈરે કાળુડા વીરા વાંઝીયો રેજે હોજી
તારી જીભલડીએ કરડે કાળો નાગ રે હાં હાં હાં
પેલું રે પગ સતીએ જમાનામાં મેલ્યું રેજી
જમના એ દીધો મારગ રે હાં હાં હાં
ઉગમશીની ચેલી સતિ લોયણ બોલ્યા રે જી
એજી અમને સંતોના ચરણોમાં વાસ રે હાં હાં હાં
Ещё видео!