#shreekalikadesignstudio #kumkumbavani #kumkumbavni
About Maan Guru: Founder of Vishwashanti Mahakali Temple
Album Title: Kum Kum Bavni - Kumkum Chhundna
Track Name: KumKum Bavani
Singer: Hemant Chauhan
Lyrics: Maan Guru
Digital Partner, Directed & Marketing By: Shree Kalika Design Studio
Category - #Gujarati#garba#Devotional #Bhajans #Dakla
©MAAN GROUP
About Maan Guru: Founder of Vishwashanti Mahakali Temple.
KUMKUM BAVANI is a one of the milestone & sadhna of "MAAN GURU" and written by "MAAN GURU" after doing 34 years penance in 1st VISHWSHANTI MAHAKALI TEMPLE.
Temple Address:
Vishwashanti Mahakali Temple
Oshara Village
Dist: Bharuch, Gujarat
❤️♪Full Song Available on♪ ❤️
♫ Gaana :
♫ JioSaavn ( Set as Jio Tunes ) :
♫ Wynk ( Set Hello Tunes ) :
♫ Hungama :
♫ Resso : [ Ссылка ]
♫ Spotify : [ Ссылка ]
♫ Apple Music : [ Ссылка ]
♫ YouTube Music : [ Ссылка ]
♫ Amazon Music : [ Ссылка ]
♫ Facebook & Instagram : Keep Music in Storys:
[ Ссылка ]
"માનપુષ્પ" કુમકુમ બાવની
જય મહાકાળી કૃપા રસાળ;
મહિમા તારો અપરંપાર.....(1)
સાત્વિકતાની તું રખવાળ,
ભક્તજનોની તારણહાર.....(2)
અસુરોનો કરે મા નાશ,
પાવા પહાડે તારો વાસ.....(૩)
દીન દુખિયાંની છે તું માત,
વરસાવે કૃપા દિનરાત.....(4)
શ્રદ્ધાળુની સૂણે મા વાત,
પાવા પર છે તું સાક્ષાત્.....(5)
વિધ વિધ રુપે તું પૂજાય,
તેવાં તેને દર્શન થાય.....(6)
શ્રદ્ધા ભાવે જે પાવે જાય,
કુમકુમ દર્શન તેને થાય.....(7)
આધિ વ્યાધિ ઉપાધિ જાય,
શાંતિ સમૃદ્ધિ તેને થાય.....(8)
કરે બાવન જે મંગળવાર,
તેનો બેડો કરે તું પાર.....(9)
સુખ સંપત્તિ સુત સંસ્કાર,
એવા સ્રોત સ્ત્રવે: ના પાર.....(10)
વંઝયાને પુત્ર સુખ થાય,
રોગી જનોના રોગો જાય.....(11)
પાવે ચઢે જે રડતાં મુખ,
તેના જાય સમૂળાં દુ:ખ.....(12)
જ્ઞાન વિહોણા શરણે જાય,
મુર્ખ મટી તે પંડિત થાય.....(13)
એવી માની કૃપા અપાર,
ગાતાં ક્યારે ના આવે પાર.....(14)
ભાવે મહા નવરાત્ર થાય,
મહાકાળી દોડી ત્યાં જાય.....(15)
અખંડ ગરબા અસ્ટક થાય,
પાવે પછી પગપાળા જાય.....(16)
ભાવે દૂધિયા નીરે નહાય,
પાતક સઘળાં તેનાં જાય.....(17)
ઉધ્ધાર સાત પેઢીનો થાય,
વૈકુંઠ વાસો તેનો થાય.....(18)
એવાં કાળીમા છે કૃપાળ,
આપે ભરીને કુમકુમ થાળ.....(19)
માની ભક્તિ કરે નરનાર,
તેની મા રાખે સંભાળ.....(20)
બાવન રેખા પ્રભાતે ગાય,
પૂર્ણ ઈચ્છા તેની સૌ થાય.....(21)
સતત્ રાખે ફરજનું ભાન,
માને અતિ વહાલો તે જાણ.....(22)
વિજયની અર્પે વરમાળ,
સદાય સુખિયો તેને ભાળ.....(23)
ઓસારાનાં મહામાયા માં,
રાખે વિશ્વેમહાછાયા માં.....(24)
કળી કાળની માં સાક્ષાત,
કૃપા - શાંતિ વરસાવે માત.....(25)
“માન” માના સંગનું પ્રદાને,
ભારતી કરે માનવ કલ્યાણ.....(26)
આ કુમકુમ બાવની પ. પૂ. મહાકાળી માં એ સવારે ૪:૦૦ થી ૪:૨૦ ના સમય દરમિયાન સાક્ષાત આવીને પૂ. માનગુરુજી ને લખાવેલ છે. શ્રધાળું ભક્તોએ સવારે ૪:૦૦ થી ૪:૨૦ ના સમય દરમિયાન આ કુમકુમ બાવની શક્ય હોય એટલી વાર કરવા વિનંતી છે. પ. પૂ. મહાકાળી માં શક્ય અને સાત્વિક મનોકામના અવશ્ય પૂર્ણ કરશે.
તા .૧૫ -3-૧૯૯૮ “ગુપ્તવાસ – શુક્લતીર્થ”
********************************************************
* Creativity & Digital Promotion Partner: Shree Kalika Design Studio (Purvesh Rajgor)
* Email: kalika.dstudio@gmail.com
* Website: [ Ссылка ]
* © All Copyrights Reserved to Shree Kalika Design Studio - Purvesh Rajgor
Enjoy & stay connected with us!
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
* Follow us on Facebook:
[ Ссылка ]
* Follow on Instagram:
[ Ссылка ]
* Subscribe our YouTube Channel and don't forget to click on bell icon for our updates For More(If Subscribed igonre): [ Ссылка ]
* Join our Facebook Group:
[ Ссылка ]
Pavawali#pavagadh#mahakali#dakla#superhits#hemant#chauhan
Ещё видео!