#gujaratinews #rotimaking #rotimaker #rajkot
રાજકોટમાં રહેતા અને અવનવાં મશીનો બનાવવાનું કામ કરતા ઉમેશભાઈએ રોટલી બનાવવાનું મશીન બનાવ્યું છે. આ મશીન એક કલાકમાં એક હજાર રોટલી બનાવી આપે છે. જાણો આ મશીન કેવી રીતે કામ કરે છે અને તેની કિંમત શું છે?
વીડિયો : બિપિન ટંકારિયા / રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : [ Ссылка ]
Facebook : [ Ссылка ]
Instagram : [ Ссылка ]
Twitter : [ Ссылка ]
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
![](https://s2.save4k.ru/pic/76x5SX5AkGo/maxresdefault.jpg)