👌
Track Name: Mara Pyara Sahajanand Swami
Guj. Track Name: મારા પ્યારા સહજાનંદ સ્વામી
Album Name: Sukhni Khani
Type: Kirtan
Category: Lyrical Video
Release Date: 16 Sep 2021
Singer Name: Sadhu Niranjandasji Swami - Kundaldham, Sadhu Harigundasji Swami - Kundaldham
Lyricist: Pu. Gyanjivandasji Swami - Kundaldham
*|*
Playlist Name: Sukhni Khani | સુખની ખાણી | Pu. Gyanjivandasji Swami - Kundaldham
Playlist : [ Ссылка ]
પ્રેરક: Pu. Gyanjivandasji Swami - Kundaldham
#SukhaniKhani #સુખનીખાણી #Kundaldham #Gyanjivandasjiswami
મારા પ્યારા સહજાનંદ સ્વામી રે, કરી કૃપા રાખી નહીં ખામી રે,
હતો તે’દિ દુ:ખી જીવ મારો રે, આપ્યું સુખ ને સુંદર વિચારો રે...૧
જે જે સુખ પિયુજી હું પામી રે, તેના દેનારા તમે મારા સ્વામી રે,
મારે હૈયે રહીને બોધ દીધો રે, હૈયે આનંદ ઢગલો કીધો રે...૨
કહ્યે નથી કહેવાતુ એ સુખ રે, હું તો જોઈ રહું તારું મુખ રે,
મારું ધ્યેય છે રહેવું તુજ માંય રે, બીજું થાય કે ભલે ના થાય રે...૩
જ્ઞાનજીવન સદા છું તમારી રે, મને ચડી તમારી ખુમારી રે,
હું તો થઈ છું હરિ તારામય રે, બીજું હવે ના લાવું હૈયે કંઈ રે...૪
For More Videos & new Updates, Follow our Social media :
🛑 Subscribe Channel : [ Ссылка ]
🛑 Subscribe to new Swaminarayan Channel : [ Ссылка ]
🛑 Join Whatsapp Group : Kindly send your Name and City Name to our Whatsapp No. +91 96012 90051 Or [ Ссылка ]
🛑 Facebook Page : [ Ссылка ]
🛑 Instagram Page : [ Ссылка ]
🛑 Twitter : [ Ссылка ]
![](https://i.ytimg.com/vi/7wvVfJfzJIw/maxresdefault.jpg)