નમસ્કાર દોસ્તો,
આ બાળગીતનું નામ છે “મને આભલે ચમકતો ચાંદલો ગમે”
આ બાળગીતના લેખક છે. જયંત શુક્લ, આ બાળગીતના માં ત્રણેય ઋતુનું અને આકાશનું વર્ણન કરવામાં આવ્યું છે. જેને જોતા નાના બાળકોને ઋતુ નામ સહેલાઈથી યાદ રહી જશે અને ગમ્મત સાથે જ્ઞાન પણ મળે છે, ‘ભાર વિનાનું ભણતર’ પરિવાર સાથે જોડાયેલા દરેક બાળકો, રોજિંદા જીવનમાં ઉપયોગી વાતો શીખે અને જાણે છે. આવા જ્ઞાન વર્ધક અને અનોખા ઍનિમેશન સાથે બનેલા આ વિડિયો શિક્ષકો અને વાલીઓ પણ બાળકોને જોવા કહે છે.
મને આભલે ચમકતો ચાંદલો ગમે,
મને આભલે ચમકતો ચાંદલો ગમે,
એની આસપાસ નાના મોટા તારા રમે.
મને શિયાળે સૂરજનો તડકો ગમે,
એની આસપાસ મારો પડછાયો રમે.
મને ઊનાળે સંધ્યાની સોબત ગમે,
એની આસપાસ લાલપીળા રંગો રમે.
મને ચોમાસે વિજ ના ચમકારા ગમે,
એની આસપાસ ઘનઘોર વાદળ રમે.
મને ધરતીના ખોળે ઉગ્યા છોડવા ગમે,
એની આસપાસ પાંદડાં ને ફૂલો રમે.
મને માનવ મહેરામણના મેળા ગમે,
એની આસપાસ નાનમોટાં છોરાં રમે.
જો તમને આ વિડિઓ ગમતી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી વધુ વિડિઓઝ જોવા માટે,
અમારી ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો: www.youtube.com/bharvinanubhantar
ઇન્સ્ટાગ્રામ લિંક: [ Ссылка ]
ફેસબુક લિંક: [ Ссылка ]
અહીં ભાર વિનાનું ભણતર ના બાળગીત સાંભળો: [ Ссылка ]
એનીમેશન સાથે બાળવાર્તાઓ
⦿ બે મિત્રો અને રીંછ :- [ Ссылка ]
⦿ સાઇકલ મારી સરરર જાય:- [ Ссылка ]
⦿બે બાવા જાતા તા :- [ Ссылка ]
⦿ગુજરાતી કક્કો :- [ Ссылка ]
⦿દસ ને એક અગિયાર (બાળગીત):- [ Ссылка ]
⦿ચાંદો-સૂરજ રમતા‘તા | Chando Suraj Ramta'ta :- [ Ссылка ]
⦿ચકીબેન ચકીબેન | Chakiben Chakiben :- [ Ссылка ]
⦿વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta :- [ Ссылка ]
⦿ABCD Rhymes | ABCD Alphabet Song :- [ Ссылка ]
⦿આનું નામ તે ધણી | Aanu Naam Te Dhani :- [ Ссылка ]
⦿ઉંદર સાત પૂંછડીયો | Undar Saat Punchadiyo:- [ Ссылка ]
⦿ મૂળાક્ષરો કેવી રીતે લખાય | How to write Alphabet:- [ Ссылка ]
⦿ ચકલી અને ચકલો | Chakli Ane Chaklo:- [ Ссылка ]
⦿ છોગાળા હવે તો છોડો | Elephant and Rabbit:- [ Ссылка ]
⦿ बड़बोला ऊंट | Badbola Unt:- [ Ссылка ]
⦿ કાલ ની ચિંતા | Kal Ni Chinta:- [ Ссылка ]
⦿ લાખો વણજારો | Lakho Vanjaro:- [ Ссылка ]
⦿ કલાકારની ભૂલ | Kalakar Ni Bhul:- [ Ссылка ]
⦿ ઠાગા ઠૈયા કરું છું | Thaga Thaiya Karu Chu:- [ Ссылка ]
⦿ ટોપીવાળો ફેરિયો અને વાંદરાઓ | Topivalo Feriyo:- [ Ссылка ]
⦿ લપલપિયો કાચબો | The Talkative Tortoise:- [ Ссылка ]
⦿ શિયાળ અને દ્રાક્ષ | Fox and Grapes :- [ Ссылка ]
⦿ કોણ શું કરે | Community Helper:- [ Ссылка ]
⦿ રમતો | Games:- [ Ссылка ]
⦿ ક્રિયાઓ | Actions:- [ Ссылка ]
⦿ આકાર | Shapes:- [ Ссылка ]
⦿ પ્રાણીના બચ્ચાને શું કહેવાય? | Cubs of the Animal:- [ Ссылка ]
⦿ Vegetables | શાકભાજી:- [ Ссылка ]
⦿ અંગ્રેજી અને હિન્દીમાં મૂળાક્ષરો | Alphabets in English and Hindi:- [ Ссылка ]
⦿ કર્સિવ abcd કેવી રીતે લખવું | How to write Cursive Alphabet:- [ Ссылка ]
⦿ 1 થી 100 અંગ્રેજી નંબર કેવી રીતે લખવા | How to write numbers:- [ Ссылка ]
⦿ ગુજરાતી અંક | How to write 1 to 10 Number:- [ Ссылка ]
⦿ Colors | રંગ:- [ Ссылка ]
⦿ પક્ષીઓના નામ | Birds Name:- [ Ссылка ]
#Balgeet #મનેઆભલેચમકતોચાંદલોગમે #BharVinanuBhantar #ગુજરાતીબાળગીત #ભારવિનાનુંભણતર #RabbitsSong #ToddlerLearningVideo #CartoonVideo #Balgeet #GujaratiKavita #Rhymes #Kavita #PopularRhymes #ChandloGame #GujaratiPoem
Ещё видео!