માતાજી પ્રાગટ્ય વિશે અનેક લોકકથાઓ મળે છે.[૧][૨] એક લોકવાયકા પ્રમાણે ગુજરાતના હળવદ તાલુકામા આવેલા સાપકડા ગામમાં દેવલ આઈ અને બાપલ દેથા ચારણ ને આંગણે ચાર દેવી બુટભવાની માતા, બલાડ માતા, બહુચર માતા, બાલવી માતા એ ચૈત્ર સુદ ૧૫ ના દિવસે અવતાર ધારણ કર્યો. માતાજી અને તેમની બહેન વણજાર સાથે જતા હતા ત્યારે બાપીયા નામક ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કરેલો. ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં લેખે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે જેને "ત્રાગું" કહેવાય છે. ચારણનું લોહી છંટાવું તેને ઘોર પાપ માનવામાં આવે છે. અહીં પણ ધાડપાડુઓને શરણે થવાને બદલે બહુચર માતા અને તેમની બહેને ત્રાગું કર્યું અને પોતાનાં સ્તન જાતે જ વાઢી નાખ્યાં. લોકવાયકા એમ કહે છે કે આથી ધાડપાડુ બાપીયો શાપિત થયો અને નપુંસક (નામર્દ) બની ગયો અને આ શાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપીયાએ સ્ત્રીઓનાં વસ્ત્રાભૂષણો ધારણ કરી બહુચર માતાની આરાધના કરી.[૩] હાલમાં ભારતમાં હીજડા (નપુંસક, નાન્યતર જાતિ) લોકો ઘણા ભાવપૂર્વક બહુચરાજીની ભક્તિ કરે છે, તેમને પોતાની આરાધ્ય દેવી માને છે.
bahuchar maa history
bahuchar maa na garba
bahuchar bavni gujarati
bahuchar maa ni varta
બહુચર માં વાર્તા
બહુચર માના ગરબા
બહુચર માં ની રેગડી
બહુચર માં બેચરાજી મહેસાણા
બહુચરમાના સ્ટેટસ
બહૂચર માની આરતી
બહુચર બાવની
બાલા બહુચર
બહુચર માં ની ઉત્પતિ
બહુચર મા નો ઈતિહાસ
બહુચર માં ની પ્રાગટ્ય કથા
બેચરાજી મહેસાણા
બહુચરાજી
bahuchar maa Ni regadi
bahuchar maa no itihas
bahuchar maa history in Gujarati
becharaji Mehsana
bahucharaji
bahuchar maa new status
bahuchar maa new song Gujarati
bahuchar maa na nava song
bahuchar maa no itihas HD
bahuchar Mani movie
Gujarati movie
Gujarati new film
Gujarati new movie
Gujarati new status
Gujarati nava status
Gujarati bahuchar maa
sankhalpur
shankarpur Mandir
bahucharaji Mandir
bahucharaji temple
bahuchar maa
bapiya ghatpadu
detha Charan
![](https://i.ytimg.com/vi/9tJSLX2-i-E/maxresdefault.jpg)