નમસ્કાર મિત્રો અહીં આપને Microsoft teamsમાં આવેલ નવી અપડેટ વિશે માહિતી આપવામાં આવેલી છે. Teams માં ઓનલાઇન કલાસ લેતી વખતે મોબાઈલમાંથી જયારે વિડીયો બતાવીએ ત્યારે અવાજ માટેનું ઓપશન મુકવામાં આવ્યું છે. હોવી મોબાઈલથી પણ વીડિયોને અવાજ સાથે બાળકોને બતાવી શકશો.
#All help guruji
#Microsoftteamsupdate
#teamssharescreenupdate
Microsoft teamsમાં screen કઈ રીતે share કરવી?
Microsoft teamsમાં વિડીયો કઈ રીતે share કરવો?
Microsoft teamsમાં મોબાઈલમાં screen કેવી રીતે share કરવી?
Microsoft teamsમાં મોબાઈલમાં વિડીયો સાથે અવાજ કેવી રીતે કરવો?
All help guruji નો વિડીયો
[ Ссылка ]
Ещё видео!