@kidssongsfun
Presenting : Rail Gadi Aavi | Chhuk Chhuk Karti Gadi Jay | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | છુક છુક ગાડી |
#kids #railgadi #cartoonvideo #cartoonvideo
Album Name : Chhuk Chhuk Karti Gadi Jay
Song Name : Rail Gadi Aavi
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
♫Hungama [ Ссылка ]
♫Gaana [ Ссылка ]
♫Jiosaavn [ Ссылка ]
♫Wynk [ Ссылка ]
♫Amazon [ Ссылка ]
♫Apple Music [ Ссылка ]
♫ITunes [ Ссылка ]
♫Spotify [ Ссылка ]
♫Youtube Music [ Ссылка ]
છુક છુક કરતી જાય છુક છુક કરતી જાય (2)
આ અમારી ગાડી છુક છુક કરતી જાય (3)
સ્ટેશન આવી જાય લાલ લાઈટ થાય (3)
આ અમારી ગાડી છુક છુક કરતી જાય (3)
લીલી લાઈટ થાય ઝટપટ દોડી જાય (3)
આ અમારી ગાડી છુક છુક કરતી જાય (4)
સીધા પાટે જાય સરરર સરકી જાય (2)
આ અમારી ગાડી છુક છુક કરતી જાય (3)
ટિકિટ લેવા જાય કેવી ધક્કામુક્કી થાય (2)
આ અમારી ગાડી છુક છુક કરતી જાય(3)
મામાને ઘેર જાય માસીને ઘેર જાય (3)
આ અમારી ગાડી છુક છુક કરતી જાય (3)
છુક છુક કરતી જાય છુક છુક કરતી જાય (2)
આ અમારી ગાડી છુક છુક કરતી જાય (3)
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
[ Ссылка ]
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
[ Ссылка ]
મમ્મીનાં હાથમાં વેલણ છે
[ Ссылка ]
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
[ Ссылка ]
ફુગ્ગાવાળો
[ Ссылка ]
છુક છુક ગાડી
[ Ссылка ]
ગુજરાતી કક્કો
[ Ссылка ]
નાની મારી આંખ
[ Ссылка ]
નાનકડી બેન
[ Ссылка ]
એક બિલાડી જાડી
[ Ссылка ]
![](https://i.ytimg.com/vi/C3NfMc1WjXg/maxresdefault.jpg)