પ્રજ્ઞા --પ્રવૃત્તિ લક્ષી જ્ઞાન બાળકો કોઈપણ અભ્યાસ લક્ષી પ્રવૃતિઓ કોઈ પણ જાત ની કચાસ વગર અને સહેલાઇ થઈ વ્યક્તિ ગત રીતે કરી શકે તે માટે મેં મારા ભૂલકાઓ ના સપના સાકાર કરવા માટે તેમની કલ્પનાની દુનિયા હકીકત બનાવવા માટે મેં તમામ વેસ્ટ મટેરિયલ નો ઉપયોગ કરીને તમામ કઠિન અધ્યયન નિષ્પત્તિઓ ને સાવ સરળ રીતે શીખી શકે તે માટે આ નાનકડો પ્રયાસ કરેલ છે. આ મટેરિયલ સમુકકાર્ય -૧ માટે ,અભ્યાસ ક્રમ ની સમજૂતી માટે ,મહાવરા માટે ,સમુહકાર્ય -૨ માટે ઉપયોગ માં લઇ શકાય તેવા તમામ મટેરિયલ નું નિર્માણ કરેલ છે.
![](https://i.ytimg.com/vi/Dy8gSSblrE8/mqdefault.jpg)