પાંવભાજી /દૂધી ની પાંવભાજી... 💁♀️💁♀️
ફ્રેન્ડસ ઘણીવાર એવું બને છે કે ઘરમાં શાકભાજી ઓછા હોય અને બજારમાં લેવા જવાનું મન પણ ના થાય... તેમજ સિઝન પણ ઉનાળા ની હોય ત્યારે ખૂબ જ ઓછા શાકભાજી થી, અને ઘર ની જ બેઝિક સામગ્રી થી બહુ જ ચટાકેદાર અને બહાર ની પાંવભાજી ને પણ ભુલાવી દે એવી સુપર ટેસ્ટી એવી પાંવભાજી એકવાર આવી રીતે ચોક્કસ બનાવજો... તમને અને તમારા ઘર નાં મેમ્બર ને બહુ જ ભાવશે.. અને કોઈને ખ્યાલ પણ નહિ આવે કે આ ફક્ત દૂધી થી જ બનેલી ભાજી છે... તો ટ્રાય કરજો એકવાર અને જો તમને આ રેસિપી ગમે તો કૉમેન્ટ બોક્સ માં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી....💁🏻♀️💁🏻♀️😊
#pavbhajirecipe
#indianfood
#homemade
#dinnerrecipes
#yummyfood
🛑Subscribe to my YouTube channel 👉🏻[ Ссылка ]
💁🏻♀️Press the bell icon to get notifications🔔
Follow my Facebook cooking page ✅👉🏻[ Ссылка ]
Follow me on Instagram❤️👉🏻[ Ссылка ]
![](https://i.ytimg.com/vi/FBf8rLXzuzk/maxresdefault.jpg)