* મિત્રો હોલ માતાનું મંદિર વાંકાનેર તાલુકા મહીકા ગામમાં ૫ કિલોમીટરના અંતરે આવેલું છે
*મિત્ર આ હોલ માતા મંદિરે વિશાળ ગૌશાળા આવેલી છે ચ્ચ અને સાથે સાથે 500 થી 600 ગાયો પણ છે
*મિત્રો અહીં આવેલી જાગનાથ મહાદેવ શિવલિંગ છે આશરે શિવલિંગ બે ફૂટની ઊંચાઈ ધરાવતું છે
{મિત્રો અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો
{લોકો આવા નવા નવા સ્થાનક વિશે જાણે અને અમારી ચેનલને સપોર્ટ કરો
Ещё видео!