Banaskanthaમાં જામ્યો Lok Sabha Electionનો માહોલ, Geniben Thakor-Rekhaben Chaudhary વચ્ચે રસાકસી
#LokSabhaElection2024 #news #bjp #congress #gujarat #banaskantha #zee24kalak
રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠામાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ગયા છે. જેના કારણે બન્ને ઉમેદવાર પ્રજા વચ્ચે જઈને મત માગી રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર છેલ્લી કેટલીક ચૂંટણીઓ જોઈએ તો બન્ને પાર્ટી ચૌધરી સમાજમાંથી આવતા ઉમેદવારને ટિકિટ આપે છે. પરંતુ આ વખતે ભાજપે ચૌધરી જ્યારે કોંગ્રેસે ઠાકોર સમાજ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો પહેલી વખત એવું બન્યું છે કે બન્ને પાર્ટીના ઉમેદવાર મહિલા છે. ત્યારે જુઓ બનાસકાંઠા બેઠક પર અમારો ખાસ અહેવાલ....
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
[ Ссылка ]
Like us on Facebook
[ Ссылка ]
Follow us on Twitter
[ Ссылка ]
You can also visit us at:
[ Ссылка ]
Ещё видео!