Welcome to "Ganelo Gujarati" YT channel. This channel is totally dedicated to the Gujarati community living in every corner of the universe. The aim of this channel is to provide with the latest updates as well as our rich heritage of Garvi Gujarat to the community in our mother tongue Gujarati. This channel will have videos on various subjects like latest news, Career Guidance, General knowledge, Technical knowledge, Social awareness, Educational information, Puzzles, Riddles, Motivational topics etc.
“ગણેલો ગુજરાતી” યુટુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આ યુટુબ ચેનલ સમગ્ર ગુજરાતી લોકોને સમર્પિત છે પછી ભલે તે દુનિયાના કોઈપણ ખૂણામાં રહેતા હોય. ગરવી ગુજરાતના ગરવા વારસા સાથે, આ ચેનલ ઉપર વિવધ પ્રકારના વિડીયો ઉપલોડ કરવામાં આવશે જેવા કે સામાન્ય જ્ઞાન, પ્રેરણાદાયી વાર્તાઓ, મુખ્ય સમાચાર, ટેકનીકલ સ્કીલ્સનું માર્ગદર્શન, સામાજિક જાગૃતિ, શિક્ષણને લગતી માહિતી, કારકિર્દી માર્ગદર્શન, કોયડા, ઉખાણા વગેરે વિષયોને આવરી લેવાના આવશે. સૌથી મોટી વિશેષતા એ છે કે મોટા ભાગના વિડીઓ માતૃભાષા ગુજરાતી જ હશે.
100% ગામડા ની યાદ અપાવી દે અને કાંસા ની થાળી માં જમણ / SShree Annapurna heritage village Gandhinagar Food
☑️Number : +919574815454
☑️Addresh: Shahpur Gift city road, shahpur bridge Gandhinagar Gandhinagar, Gujarat, India 382355
☑️Google Map Link: [ Ссылка ]
☑️Website: www.kabhikhayakya.com
#AnnapurnaHeritageVillage
#bestrestaurant
#restaurantnearme
#deshigujaratifood
#restaurantneargandhuinagar
#hotelneargujarat
#hotelneargandhinagar
#gujaratifoodnearme
#newupdates
#gpscgujarati
#gujaratigpsc
#gujaratigyan
![](https://i.ytimg.com/vi/IPup7sPQ2nE/mqdefault.jpg)