અષાઢી બીજ ના ભજન | nava bhajan | ashadhi bij na bhajan #ભજન | bhajan | રથયાત્રા 2024
સાંભળો સાંભળો જગન્નાથ ના પરચા રે
તમે સાંભળો મંદિરનો પ્રતાપ સાંભળો સાંભળો
જગન્નાથના પરચા રે
પેલો પરચો મંદિરનો દેખાય છે રે
એનો પડછાયો ક્યાંય ના દેખાય સાંભળો સાંભળો
જગન્નાથનો પરચા રે
બીજો પરચો મંદિરના ચક્ર નો રે
એ તો બધી દિશાએ સીધું દેખાય સાંભળો
સાંભળો જગન્નાથ ના પરચા રે
ત્રીજો પરચો મંદિર ઘુમટનો રે
તેની ઉપર કોઈ પક્ષીના દેખાય સાંભળો
સાંભળો જગન્નાથના પડશે
ચોથો પરચો એના દરિયા તણો રે
એનો અવાજ મંદિરમાં ના સંભળાય સાંભળો
સાંભળો જગન્નાથના પરચા રે
પાંચમો પરચો પ્રભુના પ્રસાદનો રે
કદી ખૂટે નહિ રસોડે રસોઈ સાંભળો સાંભળો
જગન્નાથ ના પરચા રે
છઠ્ઠો પરચો મંદિરની ધજા નો રે
એ તો લહેરાઈ છે પવન વિરુદ્ધ સાંભળો
સાંભળો જગન્નાથ ના પરચા રે
સાતમી સદીમાં મંદિરે બંધાવ્યું રે
અનંત ભીમદેવ બંધાવ્યું મંદિર સાંભળો સાંભળો
જગન્નાથના પરચા રે
એના સપનામાં જગન્નાથ આવ્યા રે
તેમને કહ્યું કે મંદિર બંધાવ સાંભળો સાંભળો
જગન્નાથ ના પરચા રે
જગન્નાથે સપનામાં એવું કીધું રે
નીલાંચલ પર્વત પર જાવ સાંભળો સાંભળો
જગન્નાથ ના પરચા રે
ત્યાં ગુફામાં મારી મૂર્તિ રે લોલ
ત્યાંથી લઈને પધરાવવા મંદિરમાં એ સાંભળો
સાંભળો જગન્નાથની પરચા રે
આવે આવે અષાઢી બીજ રે
વાલો નગરી ફરવાને જાય સાંભળો સાંભળો
જગન્નાથને પરચા રે
મારા વાલા ના રથડા શણગારિયા રે
વાલો ભાઈ બેનની સાથે ફરે નગરી રે સાંભળો
સાંભળો જગન્નાથ ના પરચા રે
જે કોઈ જગન્નાથના પરચા સાંભળે રે
એની મનોકામના પૂરી થાય સાંભળો સાંભળો
જગન્નાથના પરચા રે
ashadhi bij na bhajan
nava bhajan
ભજન
bhajan
bhajan gujarati
Jagannath ji ke bhajan
અષાઢી બીજ ના ભજન
shradhanjali bhajan
jalaram bhajan mandal
gujarati bhajan
bhajan mandal
shradhanjali geet
shradhanjali na bhajan
nava bhajan
jalaram mandal
#rathyatra
#jagnnath
#ashadhibij
#રથયાત્રા
#krishnabhajan
#bhajan
#bhaktisong
#gujaratibhajan
#devotionalsongs
#kanuda
#kana
#kano
#jalarambhajanmandalhimatnagar
#kirtan
#surekhabenpanchal
Ещё видео!