Shihori Digital ( Bharatji Thakor ) Presents...
Title :- Vanra Van Ni Sheriye
Singer :- Deep Raval
Lyrics & Dak :- Harshil Raval
Music :- Rohit Thakor
Recoding :- NR Digital Kadi
Producer :- Jayesh B Thakor Vejalpur (Thol )
Technical Support :- Hitesh Menat
Sp.Thanks :- Hardik , Bechar Tigar , Pankaj
Poster - Fenil Zanu
Copyright :- @ShihoriDigital
#VanraVanNiSheriye #DeepRaval
#ShihoriDigital #GujaratiSong
#AudioSong #desisongs
#4kvideo #song #video
#ttracing #trending
#sd
1.એ મઈ ગોર્યાં ગોરસ વાળા મઈ ગોર્ય...૨
એ માએ ગુલાબ ની વાડીઓ વાયી ગોરસ વાળા મહી ગોર્યાં..૨
એ છો પગારું સરપલુ માં નેરીએ નાઠ્યું જાય...૨
ભુવાજી પુશ માતા ન, ભુવાજી પુશ માતા ન પેલું ચયું જનાવર જાય...ગોરસ વાળા....
માએ જોબુડા ની વાડીઓ વાયી ગોરસ વાળા મહી ગોર્યા..૨
2.વનરા વન ની સેરીએ પેલો કોનૂડો માગ દોન..૨
નઈ આપો તો નઈ જવા દઉં..૨
કે તમન નંદ બાવા ની ઓણ.. ગોરસ વાળા મહી ગોર્યા.
એ મહી ગોર્યા ગોરસ વાળા મહી ગોર્યા.
એ માએ લેબુડા ની વાડીઓ વાયી ગોરસ વાળા મહી ગોર્યા.૨
મહી...
3.ઊંચી મેડી ઉજળી માં નેચ કંદોઈ હાટ...૨
મારી માતા મુલવ લાડવા..૨
એ એમના ભૂવા જોવી શી વાટ ગોરસ વાળા મહી ગોર્યા.
મહી ગોર્યા ગોરસ વાળા મહી ગોર્યા.
એ માડી તલવાર ના તોરણ બંધાયા ગોરસ વાળા મહી ગોર્યા.૨
એ મહી ગોર્યા ગોરસ....
૪.પડી પડી પણ ભાગી નઈ એના કટકા થયા બે ના ચાર...૨
વગર પોખે ઉડી જઈ..૨
કે તમે ચતુર કરો વિચાર. ગોરસ વાળા મહી ગોર્યા.
મહી ગોર્યા ગોરસ વાળા...
એ માતાજી તમન શ રોમે રોમ ગોરસ વાળા મહી ગોર્યા..૨
એ મહી....
5.માં મહિના મ મહાદેવ ન મનાયા ફાગણ મ હોલિકા દહન..૨
ચૈતર નો ચડતો દાળો આયો...૨
કે મારી માતા ના વગાડો ડમ્મર ગોરસ વાળા મહી ગોર્યા.
એ મહી ગોર્યા ગોરસ....
એ માડી ઊભા દેવળીયા મોય ગોરસ વાળા મહી ગોર્યા...૨
![](https://i.ytimg.com/vi/LbW32VeywVM/maxresdefault.jpg)