શ્રી ડબગર યુવક મિત્ર મંડળ દ્વારા આયોજીત સાર્વજનિક ગણેશ મહોત્સવમાં આપ સર્વે ભક્તજનો નું હાર્દિક સ્વાગત છે.
શ્રી ડબગર યુવક મિત્ર મંડળ આપ સૌના સાથ સહકારથી ૧૬ વર્ષ પૂર્ણ કરી ૧૭ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે તે બદલ આપ સૌનો આભાર.
ભક્તજનો માટે ડબગરવાડના રાજાના દર્શન મંડળના અધિકૃત સોશિયલ મીડિયા પેજ પર ઉપલબ્ધ છે.
શ્રી ડબગર યુવક મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી શ્રી ગણપતિદાદાની ઈકો ફ્રેન્ડલી એટલે કે માટીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે.
શ્રી ડબગર યુવક મિત્ર મંડળ આપ સર્વે ભક્તજનો નો આભાર વ્યક્ત કરે છે.
શ્રી ગણેશજીની સંધ્યા આરતીના લાઇવ દર્શન આપ સર્વ ભાવી ભક્તો Youtube, Facebook અને Instagram ના માધ્યમથી નિહાળી શકો છો .
Instagram :- [ Ссылка ]==
Facebook :- [ Ссылка ]
Website :- [ Ссылка ]
Ещё видео!