Mumukshu Neelam Ben ki pravrajya nimitt Diksha Song
Sadhvi Shree Sheelnirmoha Shriji M.S.
Song Title: Maljo Mane Rajoharanam
Lyrics: Rajsundar Vijayji
Music Director: Umang Bhavsar
Singer: Manan Sanghavi
Music Arranged & Produced: Umang Bhavsar (UMBMusic)
Flute: Kiran Vinkar
Violin: Mahendra Patel
Rhythm: Chari
Mixing-Mastering: Kardamsharma Joshi
Recorded: Melodious Junction
We are excited to announce the grand launching of the Diksharthi Song, a unique composition that beautifully captures the essence of Sansaar and Saiyam. This release marks one month since Sadhviji Bhagwant Shri Sheelnirmoha Shriji renounced worldly attachments and embraced a life of restraint.
Lyrics:
મળજો મને રજોહરણમ્...
મુખડા
પ્રવ્રજ્યાની પાંખોથી આર્હંત્યના આકાશે આવું,
દોડી દોડી મારે મારા પ્રિય પ્રભુજી પાસે જાવું...
પ્રભુ એક જ મમ શરણમ્...
લક્ષ્ય મારું છે ભવ-તરણમ્...
મળજો... મળજો... મળજો...
મળજો મને રજોહરણમ્... ટળજો મમ ભવ-ભ્રમણમ્...
મળજો મને રજોહરણમ્... ટળજો મમ ભવ-ભ્રમણમ્...
અંતરા-1
અહીં સૌથી વધુ જે પ્રેમ કરે, તેની જ કદર કોઈ કરતું નથી,
નિ:સ્વાર્થભાવે જે સ્નેહ ધરે, તેને હૈયામાં કોઈ ધરતું નથી...
સંસારે ન કરવું વિચરણમ્...
વિરતિ-વને કરવું વિહરણમ્...
સદ્ગુણોનું કરવું વિસ્તરણમ્...
વિભાવોનું કરવું વિસ્મરણમ્...
અંતરા-2
દુઃખોના ભારને ખુશીથી વહન કરું,
બીજાના સુખને સુખેથી સહન કરું,
દુઃખો આવે ત્યારે ચિંતન ગહન કરું,
ઈર્ષ્યા-કામ અને ક્રોધાદિનું દહન કરું...
મુજ હાથમાં હો ઉપકરણમ્...
મુજ હૈયામાં હો જિન-ચરણમ્...
મુજ મનમાં હો જિનઆણા-ધરણમ્...
ગુરુમય હો મમ અંતઃકરણમ્...
Stay connected with us and don't miss out on any upcoming posts. We have an exciting lineup planned and can't wait to share it with you.
Date of Diksha: 28/04/2024
🎵Maljo Mane Rajoharanam is out now! 🎵
Experience the Diksha and Rajoharan arpan moment of Neelam Ben in this video!
Stay tuned for more future updates🚀
🔽Save our music on your favourite platform!🔽
[ Ссылка ]
Follow us for our latest music on:
🟢 Spotify: [ Ссылка ]
🔵 JioSaavn: [ Ссылка ]_
🔴 Wynk: [ Ссылка ]
🟠 Apple Music: [ Ссылка ]
🟡 Amazon Music: [ Ссылка ]
🟣 Youtube Music: [ Ссылка ]
#jainchannel #jainsong #jaintemple #jaintirth #gujarati #jaindharm #jainism #jaintemple #diksha #jaindiksha #latest #viral #new #jainmandir #india #neminath #parshvanath #parshwanath #mahavirswami #jainstavan #jainstuti #jainstutistavan #jainmonk #jainhistory #jainlifestyle #jaindharma
![](https://i.ytimg.com/vi/NjEUHnHlL2k/maxresdefault.jpg)