શ્યામભાઈ ઠાકર, આજે આ નામ શ્રીમદ ભાગવત, રામકથા, શ્રીમદ ભગવદ ગીતા અને હિન્દુશાસ્ત્રોના ગુરુપરંપરાથી ભણેલા વિદ્વાન, નિષ્ઠાવાન, મધુર સ્વભાવના પ્રવક્તા તરીકે સમગ્ર ભારત અને વિદેશમાં વસવાટ કરી રહેલા હિન્દૂ સમાજમાં જાણીતું બનતું જાય છે.
સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે ચાલતાં શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાં સંસ્કૃત વ્યાકરણથી આચાર્ય(M.A.) થયા છે.
શ્રીમદ ભાગવત વગેરે ધર્મશાસ્ત્રોને માત્ર પ્રવચનનો વિષય ન માનતા શ્યામભાઈ સહજ નિત્યક્રમના ભાગ રૂપે પુરાણો, ગીતા, રામચરિતમાનસ, મહાભારત અને અર્વાચીન લેખકોના સાહિત્ય વગેરેનો સતત અભ્યાસ કરતા રહે છે.
અત્યારે 2020માં 21 વર્ષો થી ચાલી રહેલી તેમની યાત્રામાં સમગ્ર ભારત , અમેરિકા, યુ.કે, આફ્રિકાના દેશોમાં 140 થી વધુ કથાઓ અને અનેક પારાયણો યોજાઈ છે. પૂજ્ય ભાઈશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી કથા સિવાયના સમયમાં શ્યામભાઈ 'સાંદીપનિ'માં આજના વિદ્યાર્થીઓ અને ભવિષ્યના કથાકારોને આજના સમયમાં ગુરુપરંપરાથી ભણવા મળવું દુર્લભ એવું મૂળ શ્રીમદ ભાગવત ગ્રંથનું અધ્યયન કરાવે છે.
Stay connected
► Subscribe on Youtube: [ Ссылка ]
► Like us on Facebook: [ Ссылка ]
► Follow us on Instagram: [ Ссылка ]
► Follow us on Twitter: [ Ссылка ]
► For Pujya Shyambhai Y Thakar Ji’s Kathas Cds, DVDs & Pendrives contact +91 09979362911
► Email - info@shyambhaithakar.org
► Website - [ Ссылка ]
#shyambhaithakar #shyambhaiquotes #shrihari #katha
HU KARU VINANTI MAA || DEVI BHAJAN || SHYAMBHAI THAKAR || HINDI
Теги
shyambhaithakarkathashyambhaiythakarshrikrishnashriramkathakarbhagwatkathagitaramcharitmanasBhagwatGitaShrihariBhagwanQuotesInspirationalDailyQuotespravachanKrishnaRamdevi ka bhajandevi ke bhajandevi ke bhajan songdevi ke bhajan dholak parhu karu vinanti maa apnehu karu vinanti maa apne ringtonehu karu vinanti maa apne maa saraswati maa bhagwati lyricshu karu vinanti bhajan by shyambhai thakargujarati devi ke bhajanshlok gujarati devi bhajan