#gsssb #gsssbfireman #gsssbbharti #gsssbrecruitment #gsssbbharti2024 #gsssbrecruitment2024 #gaunsevapasandgimandal #gaunsevapasandgimandalbharti #gaunsevapasandgimandalrecruitment #gsssbfiremancumdriverbharti2024 #gsssbfiremancumdriverrecruitment2024 #howtofillform #howtoapply #fireman #firemancumdriver #firemancumdriverbharti #firemancumdriverrecruitment #gsssbfiremancumdriverbharti #gsssbfiremancumdriverrecruitment
GSSSB Fireman Cum Driver Recruitment / Bharti 2024 | Advertisement No. : 236/202425 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી ૨૦૨૪
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
બ્લોક નં. ૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક : ૨૩૬/૨૦૨૪૨૫
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી / પ્રતિક્ષા યાદી તયાર કરવા ઉમેદવારો પાસેથી ojas ની વેબસાઇટ પર ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ [ Ссылка ] પરથી તા. ૧૬/૦૮/૨૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા. ૩૧/૦૮/૨૦૨૪ (સમય ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન માધ્યમથી પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તા. ૦૫/૦૯/૨૦૨૪ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે. વિશેષ વિગતો માટે મંડળની વેબસાઇટ ‘‘[ Ссылка ]'' અને [ Ссылка ] વેબસાઇટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઇ લેવાની રહેશે.
જાહેરાત ક્રમાંક : ૨૩૬/૨૦૨૪૨૫
સંવર્ગનું નામ : ફાયરમેન કમ ડ્રાઈવર
વિભાગ / ખાતાની વડાની કચેરીનું નામ & કુલ જગ્યાઓ :
નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર : ૯ જગ્યાઓ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન : ૧૦૮ જગ્યાઓ
કુલ જગ્યાઓ : ૧૧૭ જગ્યાઓ
આ માટે ઉમેદવારોએ [ Ссылка ]. ૧૬/૦૮/૨૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા. ૩૧/૦૮/૨૦૨૪ (સમય ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે.
ઓનલાઇન માધ્યમથી પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તા. ૦૫/૦૯/૨૦૨૪ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે.
વિશેષ વિગતો માટે મંડળની વેબસાઇટ [ Ссылка ] પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઇ લેવાની રહેશે.
Apply Online : [ Ссылка ]
Official Notification : [ Ссылка ]
Official Notification : [ Ссылка ]
Ещё видео!