@kidssongsfun
Presenting : Aakash No Chando Golakar | Cartoon Video | Aakar Ni Odakh | આકાશનો ચાંદો ગોળાકાર
#chanda #shape #cartoonvideo #cartoon
Song : Aakar Ni Odakh
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label :Ganesh Digital
Song : Pakshiyo Ni Odakh Bhag-1
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
Song : Pakshiyo Ni Odakh Bhag-2
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
ચાલો જાણીયે કેટલા પ્રકાર
પહેલા આવે ગોળ આકાર
આકાશ માં ચાંદો ગોળ આકાર
આપણી પૃથ્વી ગોળ આકાર
બેન ની બંગડી ગોળ આકાર
મમ્મી નો ચાંદલો ગોળ આકાર
આકાર આકાર ઘણા પ્રકાર
બીજો આવે ચોરસ આકાર
ટેબલ ટીવી ચોરસ આકાર
સાબુ ની ગોટી ચોરસ આકાર
હાથમાં રૂમાલ ચોરસ આકાર
ખીસું મારુ ચોરસ આકાર
આકાર આકાર ઘણા પ્રકાર
ત્રીજો આવે લંબચોરસ આકાર
પાટી ચોપડી લંબચોરસ આકાર
કંપાસ પેટી લંબચોરસ આકાર
ફૂટપટ્ટી પણ લંબચોરસ આકાર
ખાટલો પલંગ લંબચોરસ આકાર
આકાર આકાર ઘણા પ્રકાર
ચોથો આવે ત્રિકોણ આકાર
ગામ માં ટાવર ત્રિકોણ આકાર
મંદિરની ધ્વજા ત્રિકોણ આકાર
તીર પણ ત્રિકોણ આકાર
પહાડ પણ ત્રિકોણ આકાર
આકાર આકાર ઘણા પ્રકાર
હવે આવે નળાકાર અડધો એમાં ગોળાકાર
મિલનું ભુંગળુ નળાકાર
પીપડું કોઠી નળાકાર
પાણી ની ટાંકી નળાકાર
વાગે વાંસળી નળાકાર
આકાર આકાર ઘણા પ્રકાર
લાંબો ઉંચો એક ખૂણો તેને કહેવાય શંકુ આકાર
રંગલા ની ટોપી શંકુ આકાર
શંખ શરણાઈ શંકુ આકાર
ઘુમ્મટ મિનારા શંકુ આકાર
મિસાઈલ પણ શંકુ આકાર
આપણે જાણીયા વિવિધ પ્રકાર
યાદ રાખો બધા આકાર
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
[ Ссылка ]
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
[ Ссылка ]
મમ્મીનાં હાથમાં વેલણ છે
[ Ссылка ]
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
[ Ссылка ]
ફુગ્ગાવાળો
[ Ссылка ]
છુક છુક ગાડી
[ Ссылка ]
ગુજરાતી કક્કો
[ Ссылка ]
નાની મારી આંખ
[ Ссылка ]
નાનકડી બેન
[ Ссылка ]
એક બિલાડી જાડી
[ Ссылка ]
![](https://i.ytimg.com/vi/WBzD8L7gEy4/maxresdefault.jpg)