Breaking News : વાવના Congress ના ધારાસભ્ય Geniben Thakor એ BJP માં જોડાવાની વાતનો કર્યો ઈન્કાર
#congress #genibenthakor
વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપમાં જોડાવાની વાતનો કર્યો ઈન્કાર----
વાવ ભાભર સુઈગામ તાલુકા કોંગ્રેસના કાર્યક્રમમાં આપ્યું નિવેદન----
સંકલ્પ સત્યાગ્રહ સંમેલનમાં બોલ્યા ગેનીબેન ઠાકોર----
ગેનીબેને કહ્યું અનેક આગેવાનો અને કાર્યકરો અવાર નવાર ભાજપમાં જવાની વાતો કરે છે----
ગેનીબેને કહ્યું કે ભાજપના લોકો પણ વાતો કરે છે કે ગેનીબેન લોકસભા પહેલા ભાજપમાં જશે----
ભાજપમાં જવાની વાતો તો રહેવા દો પરંતુ જીવું છું ત્યાં સુધી એ તરફ નહી જાઉંઃ ગેનીબેન----
કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં ગેનીબેને આપ્યું નિવેદન----
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
[ Ссылка ]
Like us on Facebook
[ Ссылка ]
Follow us on Twitter
[ Ссылка ]
You can also visit us at:
[ Ссылка ]
Ещё видео!