ગુજરાતનો સૌથી મોટો હોલી ઉત્સવ સાળંગપુરધામ રંગોત્સવ - ૨૦૨૪ હોળી-ધુળેટી પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ
નાસિક ઢોલના તાલે ભક્તિ રંગે દાદાના સંગે
1 લાખથી વધુ ભક્તો સહિત રંગોત્સવમાં રંગાયુ સાળંગપુરધામ
પ.પૂ.શા. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 25 માર્ચે ૨૦૨૪ના રોજ ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર સાત કલરના ૫૧,૦૦૦ કિલો રંગો દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો......
• દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
• સવારે 07:30 થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને 1 લાખથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા.
• 7 પ્રકારના 51 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરાયા, આ સપ્ત ધનુષના ઓર્ગેનિક રંગો ડાયરેક્ટ કલરની ફેક્ટરી ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતા. દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવ્યા હતા.
#holi #holifestival #salangpur #swaminarayan #salangpurdham #hariprakashswami #salangpurhanumanji #holi2024 #holi #happyholi #holifestival #india #festival #photography #instagram #instagood #colors #colours #festivalofcolors #indianfestival #holihai #holipowder #holicelebration #holifest #holiday #holifestivalofcolours #color #happy #festivalofcolours #like #fun #holiparty
Ещё видео!