વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
'ગાંધી નિર્વાણ દિવસ' નિમિતે બાપુ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાષ્ટ્રીયશાળા ખાતે આયોજિત એક કાર્યક્રમ માં આઠ વર્ષીય આરવ શાહ એ શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત 'સાવજ ગરજે - ચારણ કન્યા' રજુ કરી હતી। જયારે અભેસિંહ રાઠોડ જેવા દિગ્ગજ કલાકારો લોક ગીત અને શૌર્ય ગીતો પ્રસ્તુત કરતા હતા ત્યારે આરવ એ 'ચારણ કન્યા - સાવજ ગરજે' રજુ કર્યું હતું। ગર્વ છે કે 'સાંજ સમાચાર' ની ચોથી પેઢી જે અંગ્રેઝી માધ્યમ માં અભ્યાસ કરતા સાથે માતૃ ભાષા અને ગુજરાતી સાહિત્ય પર નો લગાવ તથા તેને ભણવા, જાણવા અને માણવા ની ઈચ્છા ધરાવે છે।
8 year old Aarav shah recited Rashtriya Shayar Shri Zaverchand Meghani ji's Kruti at Rasthriyashala on Gandhi Nirvaan Divas - Shahid Divas .
Ещё видео!