16 વર્ષ પછી સુપર સ્ટાર વિક્રમ ઠાકોર અને જીગર સ્ટુડિયો ગુણવંત ઠાકોર આપની સમક્ષ ફરીથી એકવાર કંઈક અલગ જ અંદાજ માં આવી રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે આપ સૌની સમક્ષ દરેક વખતે કંઈક નવું જ લઈને આવીએ. બસ એ જ પ્રયાસ વિક્રમ ઠાકોર ના આવનારા ગીત "ભૂલી ગઈ દિલ ની રાણી" માં કર્યો છે. જેની પ્રથમ ઝલક આપની સમક્ષ રજુ કરીયે છીએ અને ટૂંક સમય માં આ ગીત લઈને આવીશુ. આપ સૌએ જીગર સ્ટુડિયો ગુણવંત ઠાકોર તથા અમારી સમગ્ર ટીમ ને જે સાથ સહકાર અને સહયોગ આપ્યો છે તે સદાય મળતો રહે એવી આશા રાખીયે છીએ.
Subscribe : [ Ссылка ]
Facebook : [ Ссылка ]
Twitter : [ Ссылка ]
Dailymotion : [ Ссылка ]
Instagram : [ Ссылка ]
Google Plus : [ Ссылка ]
Pinterest : [ Ссылка ]
Tumblr : [ Ссылка ]
BlogSpot : [ Ссылка ]
Keep in touch with us
[ Ссылка ]
Ещё видео!