The impact of Cyclone Biporjoy was seen on the coast of Navsari. Heavy currents were seen along the coast of Navsari stem and upwelling. Waves of 5 to 7 feet high were seen in the sea. The system is in alert mode due to the impact of the cyclone.
બિપોરજોય વાવાઝોડાની અસર નવસારીના દરિયાઈ કાંઠે દેખાઈ.નવસારીના દાંડી અને ઉભરાટના દરિયાકિનારે ભારે કરંટ દેખાયો.દરિયામાં 5થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળતાં જોવા મળ્યાં.વાવાઝોડાની અસરને લઈને તંત્ર એલર્ટ મોડમાં. n18oc_navsari
#navsari #biporjoycyclonenews #cycloneupdate #weatherforecast #news18gujarati #gujaratinews18 #gujaratsamacharnews18
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: [ Ссылка ]
Follow us on:
Website- [ Ссылка ]
Twitter-[ Ссылка ]
Facebook- [ Ссылка ]
Ещё видео!