નાનારે બાળકોને મજાપડી જાય તેવી રમત એટલે પોપટનું પાંજરું.દાવ આપનાર કેટલાક બાળકોને બંને હાથ ઉપર આંકડા ભીડીને રાખ્યા છે અને કેટલાક બાળકો ખંજરી ના અવાજ થી પાંજરું બનાવેલ હરોળમાંથી પસાર થશે જો ખંજરી નો અવાજ બંધ થશે તો જે બાળક પાંજરામાંથી પસાર થાય તે બાળકને પાંજરું બનીને ઉભા રહેલા બાળકો પાંજરામાં પુરાઈ જશે અને તે બાળક આઉટ થશે...
Ещё видео!