bechar thakor bhajan | Super hit gujarati prachin bhajan | બેચર ઠાકોર ભજન | @Radha Sound Official
અહી અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ બેચર ઠાકોર ના સ્વરમાં સુપરહીટ ગુજરાતી રામાપીર ના ગુજરાતી દેશી મંડળી ભજન . આશા રાખીએ કે આ લોકપ્રિય થયેલા ભજન આપને જરુર ગમશે.
જો તમને ગમે તો લાઈક કમેન્ટ કરી તમારા ગૃપમાં શેર કરજો અને નવા ગીતોના અપડેટ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો.. આભાર. 🙏🙏🙏
Tital : Bechar Thakor Bhajan
Song :
Samaran velae vela aavo
Alam avshe re
Marvadi Vaniyo ne jatrae jay - ramapir no helo
Singer : Bechar Thakor
Lyricist Arranger : Baldevsinh Chauhan
Music : Arvind Nadariya
Recording Studio : Pancham Studio visnagar
Producer : Baldevsinh Chauhan
Category : Ramapir na Bhajan
Language : Gujarati
Label : Radha Sound Official
નોંધ : અહી રજુ કરેલ ભજનમાં જો આપને કોઈ શબ્દ ભુલ જણાય તો અમને કોમેન્ટ બોક્સમાં જાણ કરશો. જેથી ભવિષ્ય માં એના એ ભજન ફરી રેકોર્ડિંગ કરવાના થાય તો ભજન રસિકો સુધી અમે સાચા શબ્દો પહોચાડી શકીએ. અથવા કોઈ પાઠ કે ચરણ ભુલી જવાયુ હોય તો તે તેમા ઉમેરી શકીએ. અને જો આનુ આજ ભજન આપના વિસ્તારમાં જુદી રીતે ગવાતુ હોય તો તે પણ અમને જણાવશો. કોમેન્ટ બોક્સમાં આપનો મોબાઇલ નંબર લખશો જેથી અમે સંપર્ક કરી શકીએ.
જય ભગવાન
સમરણ વેળાએ વેલા આવો રે રામાપીર
કાચી માટીની ઈંટો પડાવુ
મારવાડી વાણીયો જાતરાએ જાય - રામદેવ પીરનો હેલો
#Becharthakornewsong #bhajan #radhasoundofficial #bhajanmp3 #mp3ભજન
#દેશીભજન
Ещё видео!