***************************************
મહેશ પ્રજાપતિના લાઈવ પ્રોગ્રામ માટે સંપર્ક કરો
❣મોબાઇલ નંબર ❣
9725402400 મહેશ પ્રજાપતિ
9824516126 બળદેવસિંહ ચૌહાણ
***************************************
ભગવાન શ્રી રામદેવજી મહારાજના પાટમાં જ્યોત પ્રાગટ્ય થયા પછી ગવાતુ ખુબજ લોકપ્રિય ગુજરાતી ભજન પ્રસ્તુત છે જાણીતા ભજન ગાયક
મહેશ પ્રજાપતિના સ્વરમાં. તો જરુર સાંભળો અને શેર કરો.
Tital : JYOT JAGI RE BHRANTI BHAGI RE
Song : જ્યોત જાગી રે ભ્રાન્તિ ભાગી રે
Singer : MAHESH PRAJAPATI
LYRICS ARRENGER : Baldevsinh Chauhan
Music : JASU THAKOR, JAYESH PATEL
Recording Studio : PANCHAM STUDIO
Producer : Baldevsinh Chauhan
Category : INDIAN DEVOTIONAL SONG
Language : Gujarati
Label : Radha Sound Official
🙏 ભજનના શબ્દો 🙏
=================
જ્યોત જાગી રે ભ્રાન્તિ ભાગી રે
મારા રામદેવનો પુરો માંય વાસા રે જ્યોત જાગી
જ્યોત જાગી રે ભ્રાન્તિ ભાગી રે
પેલા જુગમાં હરીને સોનાના પાટ
સોનાના પાટ ધણીને સોનાના ઠાઠ
હે સોનાના સિંહાસને બેઠા રે જ્યોતુ જાગી
ધન ભગતિ ઉમીયા માતની રે જ્યોત જાગી
જ્યોત જાગી રે ભ્રાન્તિ ભાગી રે
બીજા તે જુગમાં રુપાના પાટ
રુુપાના પાટ ધણીને રુપાના ઠાઠ
હે રુપાના સિંહાસને બેઠા રે જ્યોતુ જાગી
ધન ભગતિ સીતા માતની રે જ્યોત જાગી
જ્યોત જાગી રે ભ્રાન્તિ ભાગી રે
ત્રીજા જુગમાં હરીને તાંબાના પાટ
તાંબાના પાટ ધણીને તાંબાના ઠાઠ
હે તાંબાના સિંહાસને બેઠા રે જ્યોતુ જાગી
ધન ભગતિ દ્રૌપદી માતની રે જ્યોત જાગી
જ્યોત જાગી રે ભ્રાન્તિ ભાગી રે
ચોથા જુગમાં હરીને માટીના પાટ
માટીના પાટ ધણીને માટીના ઠાઠ
હે માટીના સિંહાસને બેઠા રે જ્યોતુ જાગી
ધન ભગતિ મહાકાળી માતની રે જ્યોત જાગી
જ્યોત જાગી રે ભ્રાન્તિ ભાગી રે
ગાય રે કુંભો રોણો દાસ તમારો
કળજુગમાં પુરો પરભુ વાસા રે જ્યોતુ જાગી
આવા કળજુગમાં પુરો નકલંક વાસા રે જ્યોતુ જાગી
જ્યોતુ જાગી રે ભ્રાન્તિ ભાગી રે
#ramadevpirnapatnabhajan #bhajan #ભજન #maheshprajapatipatnabhajan #radhasoundofficial
Ещё видео!