@kidssongsfun
Presenting : Khati Nathi Piti Nathi Dhingli Mari | Cartoon Video | ગુજરાતી બાળગીત | ખાતી નથી પીતી નથી ઢીંગલી મારી બોલતી નથી |
#kids #doll #cartoonvideo #cartoon
Song : Khati Nathi Piti Nathi Dhingli Mari Bolti Nathi
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી. (2)
બોલ બા બોલ એને કેમ બોલાવું, કેમ બોલાવું (2)
ડોલ મા બેસાડી એને નવરાવુ,ચંપા ના ફૂલની વેણી ગુંથાવું. (2)
તો પણ તે ઢીંગલી બોલતી નથી, બોલતી નથી.
બોલ બા બોલ એને કેમ બોલાવું, કેમ બોલાવું (2)
ઘંટી ને ઘુઘરો આપુ છું રમવા, સોનાના પાટલે બેસાડુ જમવા, (2)
તો પણ તે ખાતી નથી, ખાતી નથી.
બોલ બા બોલ એને કેમ બોલાવું, કેમ બોલાવું (2)
પંખી બતાવું ડાંડિયે ઝૂલતા,મેના પોપટ ને મોરલા ટહૂકતા (2)
તો પણ તે ગાતી નથી, ગાતી નથી
બોલ બા બોલ એને કેમ બોલાવું, કેમ બોલાવું (2)
પહેરાવું ઝાંઝરી ને રેશમી ઝભલું, ઘુમ ઘુમ નાચું ને વગાડું તબલુ (2)
તો પણ તે નાચતી નથી, નાચતી નથી
બોલ બા બોલ એને કેમ બોલાવું, કેમ બોલાવું (2)
ચાંદામામા તો આકાશે રમતા,બાબાગાડીમાં ઢીંગલી બેન ફરતા, (2)
મારે પણ બોલવું નથી, બોલવું નથી
બોલ બા બોલ એને કેમ બોલાવું, કેમ બોલાવું (3)
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
[ Ссылка ]
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
[ Ссылка ]
મમ્મીનાં હાથમાં વેલણ છે
[ Ссылка ]
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
[ Ссылка ]
ફુગ્ગાવાળો
[ Ссылка ]
છુક છુક ગાડી
[ Ссылка ]
ગુજરાતી કક્કો
[ Ссылка ]
નાની મારી આંખ
[ Ссылка ]
નાનકડી બેન
[ Ссылка ]
એક બિલાડી જાડી
[ Ссылка ]
Ещё видео!