Content Creation જેટલું સહેલું દેખાય એટલું હોતું નથી, અને તે પણ ત્યારે જયારે લોકો તમારા કામ નો મજાક બનાવતા હોય. તેમ છતાં પણ કામ કરતાં રહેવા માટે ઘણી હિંમત જોઈએ અને તે હિંમતનો અપ્રતિમ દાખલો આવે તેવા લોકો એટલે Team Khoto Sikko.
જય સિયારામ, જય શ્રી ક્રિષ્ના મિત્રો આજના આપણાં #Samvaad માં મળીશું Team #Khota Sikka ને અને જાણીશું તેમના સફરને.
#KhotoSikko ને Social Media પર Follow કરો.
Khoto Sikko: [ Ссылка ]
Samvaad ને Social Media પર Follow કરો
Instagram: [ Ссылка ]
YouTube : [ Ссылка ]
Produced By: Vaidehi Raval
Director - Arun Baghel
Editing - Arun Baghel
Managed by - Vaidehi Raval, Devendra Ram
Sound Recording - Swaroop Daiya
DOP - Arun Baghel, Swaroop Daiya
Lights & Equipment Handling - Dhaval Rajan, Swaroop Daiya
Production House: Janki Smart Learn PVT LTD.
0:00 Intro.
1: 24 શૂન્યમાંથી સર્જન
10:58 ખોટો સિક્કો નામ નો આઈડિયા ક્યાંથી આવ્યો?
19:20 ટીમના બીજા આર્ટિસ્ટને કઈ રીતે મનાવ્યા.?
22:55 પહેલો વિડિયો.
29:38 ટીમના ત્રીજા આર્ટિસ્ટ ની એન્ટ્રી
31:11 પહેલો વિડિયો વાયરલ.
34:50 ટીમના ચોથા આર્ટિસ્ટ ની એન્ટ્રી
41:21 પહેલી રિલ ટીવી ચેનલ પર આવી.
44:04 કુકરવાડા નો સારો સપોર્ટ મળ્યો.
50:01 કમાણી શું ?
56:24 વિદેશમાં વસતા ગુજરાતીઓને અમારું કન્ટેન્ટ ગમે છે..
59:18 નવા Creators ને સલાહ.
![](https://i.ytimg.com/vi/hyeq4XfMvys/maxresdefault.jpg)