👌
Track Name: Hu Chhu Hari Ek Jiv Nanakado...
Guj. Track Name: હું છું હરિ એક જીવ નાનકડો...
Album Name: Shu Kahu Krupa Tamari
Type: Kirtan
Category: Lyrical Video
Release Date: 07 Jun 2021
Singer Name: Pu. Gyanjivandasji Swami - Kundaldham
Lyricist: Pu. Gyanjivandasji Swami - Kundaldham
*|*
Playlist Name: Shu Kahu Krupa Tamari | શું કહું કૃપા તમારી | Pu. Gyanjivandasji Swami - Kundaldham
Playlist : [ Ссылка ]
પ્રેરક: પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ
#ShuKahuKrupaTamari #શુંકહુંકૃપાતમારી #Kirtan #Kundaldham #GyanjivandasjiSwami
હું છું હરિ એક જીવ નાનકડો,
કૃપા કરી વાલમ તમે મને મળો...૧
હું શું જાણું રે વાલા મોટાઈ તમારી,
તમે જ દયા કરી લેજો રે ઉગારી...૨
માયા તમારી મને નડે છે નઠારી,
અખંડ મૂર્તિ નથી શકતો સંભારી...૩
મને આજ્ઞા છે વાલા એવી રે તમારી,
આજ્ઞા પળાવો ‘જ્ઞાન’ કહે છે પોકારી...૪
For More Videos & new Updates, Follow our Social media :
🛑 Subscribe Channel : [ Ссылка ]
🛑 Subscribe to new Swaminarayan Channel : [ Ссылка ]
🛑 Join Whatsapp Group : Kindly send your Name and City Name to our Whatsapp No. +91 96012 90051 Or [ Ссылка ]
🛑 Facebook Page : [ Ссылка ]
🛑 Instagram Page : [ Ссылка ]
🛑 Twitter : [ Ссылка ]
![](https://i.ytimg.com/vi/i74oo2fYlYI/maxresdefault.jpg)