Titite:- VANK KONO KHALI PET EDIT-1
આજના આ વિડિઓ થી અમે અમારી ચેનલ સ્વર્ણિમ મીડિયા ગ્રુપ દ્વારા "વાંક કોનો" ની પહેલી શ્રેણી રજુ કરીએ છીએ, આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે। તે ઘટના ના ભાગ રૂપે અમે આજનો આ વિડિઓ "ખાલી પેટ " માં ખોરાક નો બગાડ ના થાય અને જરૂરિયાત લોકોની ભૂખ સંતોષાય તે બાબત નો ઉલ્લેખ કરાયો છે તો આ વિડિઓ અંત સુધી જરૂર નિહાળજો।
જો તમને આ વિડિઓ ગમે તો લાઈક અને શેર કરજો જેથી કરીને વધુ ને વધુ લોકો આ વિડિઓ જુવે અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારા નવા વિડિઓ મળતા રહે।
STORY SCREENPLAY AND DIRECTOR:- DR. JIGAR SUTHAR
CAST:- JANAV SUTHAR, KHYATI SUTHAR
EDITING:- DR. JIGAR SUTHAR
PRODUCTION & DESIGN:- SWARNIM MEDIA GROUP
CHANEL LABEL:- SWARNIM MEDIA GROUP
![](https://i.ytimg.com/vi/jqtCJHfFuV4/maxresdefault.jpg)