Mandavde Bole Zina Mor (માંડવડે બોલે ઝીણા મોર)- Priyanka Kher || Wedding Song || Gujarati Lagan Geet 2024 || Official Song
#MandavdeBoleZinaMor #માંડવડે બોલે ઝીણા મોર #WeddingMelody #NandFilms #PriyankaKher #PratikAhir
"In our culture, wedding songs hold significant importance. In Mandva, the beats of the drum and the melody of the shenai fill the atmosphere with the sweet tunes of traditional songs. We are presenting one such wedding song, 'Mandvade Bole Jeena Mor,' and hope that you will enjoy it."
આપણી સંસ્કૃતીમા લગ્નગીતો નું પણ અનેરું મહત્ત્વ છે છે.માંડવામા ઢોલ,શરણાઇના સુરે મીઠા લહેકામા માવડીયુના ગીતો અનેરા રંગ પુરે છે.આવું જ એક લગ્નગીત "માંડવડે બોલે જીણા મોર" લાવી રહ્યા છીએ ત્યારે આશા છે કે આપ સૌને ગમશે.
A Nand Films Presents
Title:- Mandavde Bole Zina Mor
Singer:- Priyanka Kher @priyankakher
Lyrics:- Pratik Ahir
Music & Mix Master:- Gaurang Pala
Chorus:- Rupali Jambucha & Palavi Jambucha
Dhol:- Babbu (Firoz Zeriya)
Sehnai:- Nilesh Dhumal
Producer:- Kishan Ahir & Ashish Bhatiya
Publicity Art & Edit:- Aman Agola
Label:- Nand Films
Lyrics(Gujarati):-
સોનાના પોપટ બગીચામા બોલે
માંડવડે બોલે જીણા મોર (2)
આવો લાડકા લાડા માંડવડે આવો
વાગે શરણાઈયુ ને ઢોલ
આગંણીયે આજ રૂડો આયો અવસરીયો
પરણે લાડકવાયો વિરો ડોલરીયો
માંડવા રોપાવી ને મોતીડે વધાવો
જાડેરી જોડો જાન
કંકુ છાટીને કંકોતરી લખાવશુ
એવા મોઘેરા મેમાનુ આગંણે તેડાવશુ
કેસર ઘોળી પીઠી ચોડાવશુ
મીઠાડા ગાશુ લાડાના ગીત
સોના રૂપાથી રૂડી વેલળી સણગારશુ
મારા વિરા વરરાજા ને ઘોડિયે ચડાવશુ
કે વેલેરા વેવાયુ ની ડેલીયે જાવુ
લાડકડી જુવે વાટ
Lyrics(English):-
Sonano Popat Bagichama Bole
Mandavde Bole Zina Mor (2)
Ke Aavo Ladakda Lada Mandavde Aavo
Vage Sarnayu Ne Dhol
Aanganiye Aaj Rudo Aayo Avsariyo
Parne Ladakvayo Viro Dolariyo
Mandvo Ropavi Ne Motide Vadhavo
Jaderi Jodo Jan
Kanku Chatine Kankotri Lakhavsu
Aeva Moghera Memanu Aangne Tedavsu
Kesar Ghodi Ne Pithi Chodavsu
Mithada Gashu Lada Na Geet
Sona Rupa Thi Rudi Veldi Sangarshu
Mara Vira Varraja Ne Ghodiye Chadavsu
Ke Velera Vevayu Ni Deli Ye Javu
Ladakdi Juve Vat
Instagram Reels Audio:- [ Ссылка ]
Enjoy & stay connected with Nand Films !
Subscribe to Nand Films &
► Subscribe For More Videos: [ Ссылка ]
► Like us on Facebook:[ Ссылка ]
► Follow us on Instagram:[ Ссылка ]
If You Like This Song, Don't Forget To Share With Your Friends and Family or Leave Your Comments.
#MandavdeBoleZinaMor #માંડવડેબોલેઝીણામોર #PriyankaKher #PriyankaKherMusic #NandFilms #SonaNoPopat #MandavdeBoleJinaMor #AnganiyeAvsariyo #MandvoRopan #Mameru #ViroVarrajo #VageSarnayuNeDhol #WeddingSong #GujaratiWeddingSong #OriginalSong #OriginalMusic #NewWeddingSong #NewGujaratiSong
Ещё видео!