#jalsomusicapplication #gujaratipodcast #newmovie
અનુભવ, મહેનત અને સમજણ દરેક ક્ષેત્રમાં જરૂર પડે જ પડે, એ સિવાય કોઈ પણ ક્ષેત્રમાં ટકી જવું એ માત્ર કિસ્મત છે.
આવા જ વર્ષોના અનુભવી અને સતત પોતાના કામમાં અડગ રહેલા લોકો એટલે ખૂબ જાણીતા અને સૌના માનીતા દિગ્દર્શક સંદીપ પટેલ અને એમની સાથે, એમની લગોલગ જીવન અને ફિલ્મજગતમાં સાથે ને સાથે ચાલનાર તેમના પત્ની, એક અદાકારા અને નિર્માત્રી આરતી પટેલ સાથેની કેટલીક રમૂજીભરી તો કેટલીક આ જ ક્ષેત્રની કડવી વાસ્તવિકતાને રજૂ કરતો આ સંવાદ.
સાંભળો, જુઓ અને માણો.
gujaratimovie, newgujarati, gujjufilm, gujjupeople, gujjupost, gujjus, gujjubhai, gujjugram, gujjugirl, gujjuboy, entertaiment, livesession, artists, instadaily, gujaratiactor, gujaratiactress, ahmedabad, rajkot, surat, vadodara, bhuj, amreli, jalso, jalsomusicpodcast
![](https://i.ytimg.com/vi/lIKMQm_STyY/maxresdefault.jpg)