Subscribe Now - [ Ссылка ]
Stay Updated! કેન્દ્રીય નાણાં તથા રક્ષામંત્રીશ્રી અરૂણ જેટલીજીની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને પ્રભારી તરીકેની નિયુક્તિને સહર્ષ આવકારતું પ્રદેશ ભાજપા સંગઠન
શ્રી નરેન્દ્રસિંહ તોમર, શ્રીમતી નિર્મલા સીતારામન, ડા. જીતેન્દ્રસિંહ તથા શ્રી પી. પી. ચૌધરીની સહ પ્રભારી તરીકેની નિયુક્તિને પણ હર્ષભેર વધાવતું પ્રદેશ સંગઠન
ભાજપાના ૧૫૦ + ના લક્ષ્યાંકને સિધ્ધ કરવામાં મહાનુભવોની નિયુક્તિ સંગઠનમાં અનેરા જામ અને ઉત્સાહનો સંચાર કરનાર બની રહેશે - શ્રી જીતુભાઈ વાઘાણી
કોંગ્રેસના ધારાસભ્યો આજે જ ગુજરાતમાં પગ મૂકે છે અને પૂરપીડિતોના ખબર અંતર પૂછવાને બદલે આવેદનપત્ર આપવાનું સંવેદનાહીન રાજકીય નાટક કરે છે જે શરમજનક છે. - ભરત પંડ્યા
વધુ વાંચવા : [ Ссылка ]
Ещё видео!