સંસાર નું હતું તું તું●મધુબા●સુંદર ગુજરાતી ભજન●gujarati bhajan 2024●hari bhajan●#bhajan,#kirtan
_________________
આ જીવનની કબડ્ડી રમતો જા
કાયા નો કલ્યાણ કરતો જા
આ સંસારનું હતું તું તું રમતો જા
ભવનું ભાથુ ભરતો જા
લક્ષ્ય ચોરાશી ફેરા તું ફર્યો
ભક્તિનું ભાથુ ભરતો જા..કાયા નું કલ્યાણ...
માનવ દેહ તને મળ્યો છે મોંઘો
રાધેશ્યામ નું રટણ કરતો જા..કાયા નું કલ્યાણ...
પ્રભુએ મોંઘુ જીવન આપ્યું છે
દિન દુખિયાના દિલને ઠારતો જા..કાયા નું કલ્યાણ...
ધરમ કરે ધન નહીં ખૂટવાનું
પુણ્ય ને દાન કરતો જા..કાયા નું કલ્યાણ...
જીવન ચાર દિવસની ચાંદની
માટે હરિનું નામ તું રટતો જા..કાયા નું કલ્યાણ...
દુનિયાના રંગ તું જુઠા રે જાણજે
પ્રભુના શરણે જઈ માફી તું માગજે
આ દુનિયામાં ડંકો વગાડતો જા..કાયા નું કલ્યાણ...
**********************************
આ સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને જ્ઞાનના સ્તોત્રો અને દેવી-દેવતાઓના ભજનો તથા કથા,સત્સંગ ની વાર્તા ઓ સાંભળવા મળશે.
જો તમને આ ચેનલ પર અપલોડ કરેલા ભજનો ગમતા હોય, તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તેની બાજુના બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી જ્યારે પણ અમે આ ચેનલ પર કોઈ વિડિયો અપલોડ કરીએ, ત્યારે તમને વિડિઓ મુકયાની સૂચના મળી રહે અને અમારા નવા વિડિઓ ને પહેલા જોઈ શકો.
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ
_____________________
@satsangimandal
#satsangibhajanmandal
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#kriahnabhajan
#kirtan
#gujaratikirtan
#haribhajan
#sansar
#rambhajan
#ભજનમંડળ
#bhajansong
#bhajans
#bhajanmandal
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ
#ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
![](https://i.ytimg.com/vi/nxUaJcRQ02k/maxresdefault.jpg)