નમકથી ચહેરો ચમકાવવાનો ઉપાય । glowing face by using salt । Gujarati Fitness Tube।
આ વિડિયોમાં 3 પ્રયોગો વિશે જણાવ્યું છે. જેમાં નમક અને મધ, નમક અને દૂધ તથા નમક અને લીંબુના પ્રયોગો વિશે વાત કરી છે. જે અલગ અલગ રીતે તમારા ચહેરાને ફાયદો પહોંચાડશે. ચહેરાને ગોરો અને સુંદર બનાવવા માટે આ 3 ઉપાય. ત્વચાની ચમક.
ચહેરા પર રહેલા ખીલ, ખીલ ના ડાઘ - કાળા ડાઘ દૂર કરવા - સ્કિન ટાઇટ કરવા. રંગ નિખારવા. ઉપયોગી.
#Gujaratifitnesstube #ચહેરોસુંદરબનાવવામાટે #ચહેરોગોરોકરવામાટે #ચહેરોસફેદકરવા
![](https://i.ytimg.com/vi/psyT4ASk9Rw/mqdefault.jpg)