@kidssongsfun
Presenting : Monkey Song | Vandarabhai Nu Geet | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | વાંદરાભાઇ નું ગીત |
#kids #monkey #cartoonvideo #cartoon
Album Name :Vandarabhai Nu Geet
Song Name : Monkey Song
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
♫Hungama [ Ссылка ]
♫Gaana [ Ссылка ]
♫Jiosaavn [ Ссылка ]
♫Wynk [ Ссылка ]
♫Amazon [ Ссылка ]
♫Apple Music [ Ссылка ]
♫ITunes [ Ссылка ]
♫Spotify [ Ссылка ]
♫Youtube Music [ Ссылка ]
વાંદરો આવ્યો હતો મારી વાડીએ (2)
કેરીઓ ઝૂલતી હતી સામી ડાળીયે (2)
વાંદરો કૂદયો હતો પુરા જોરથી (2)
કેરીઓ તોડી લીઘી થોડી વારમાં (2)
વાંદરો આવ્યો હતો મારી વાડીએ(2)
જાંબુડા ઝૂલી રહ્યા મારા બાગમાં (2)
વાંદરો ચેતી ગયો થોડી વારમાં (2)
જાંબુડા ઝડપી લીધા થોડી વારમાં (2)
વાંદરો આવ્યો હતો મારી વાડીએ (2)
બોરડી વાવી હતી મારી વાડીએ (2)
બોરડી ઝૂડી નાંખી થોડી વારમાં (2)
વાંદરો ખાવા વિચારે એના મનમાં (2)
વાંદરો આવ્યો હતો મારી વાડીએ (2)
દ્રાક્ષ ઝૂલતી હતી મારા બાગમાં (2)
એણે ભરી લીધી એના ગાલમાં (2)
વાંદરો કૂદયો હતો પલ વારમાં (2)
વાંદરો આવ્યો હતો મારી વાડીએ(2)
કેરીઓ ઝૂલતી હતી સામી ડાળીયે
વાંદરો આવ્યો હતો મારી વાડીએ
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
[ Ссылка ]
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
[ Ссылка ]
મમ્મીનાં હાથમાં વેલણ છે
[ Ссылка ]
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
[ Ссылка ]
ફુગ્ગાવાળો
[ Ссылка ]
છુક છુક ગાડી
[ Ссылка ]
ગુજરાતી કક્કો
[ Ссылка ]
નાની મારી આંખ
[ Ссылка ]
નાનકડી બેન
[ Ссылка ]
એક બિલાડી જાડી
[ Ссылка ]
![](https://s2.save4k.ru/pic/s-_9-naxclY/maxresdefault.jpg)