લોકો ના હૈયા માં વસેલા એ લોકગીતો આજે પણ આપણે ત્યાં ગામડામાં ગવાય છે. સરખી સરખી સાહેલી ઓ સાથે મળી અને પોતાના જીવન ના સુખ દુખ ની વાતો લોકગીતો ગાય અને રજુ કરી દેય છે. ખરેખર અદ્ભુત હોય છે આપણા એ જુના પણ ખરા સોના જેવા લોકગીતો. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી એ ગામડે ગામડે અને વગડે વગડે ફરી ને આ લોકગીતો ને લખ્યા છે જે ખરેખર મારે અને તમારે સાંભળવા જોઈએ તો પદ્મશ્રી ભીખુદાન ગઢવી પાસેથી આવો સૌ સાથે મળી ને આજે સાંભળીએ આપણા જુના અને વિસરાયેલા લોકગીતો..
Title : ભીખુદાન ગઢવી જુના લોકગીતો
Artist : Bhikhudan Gadhvi
Copyright : જુનું - Loksahitya
in this video Lokgeet-
1. લવિંગ કેરી લાકડીએ રામે સીતા ને માર્યા જો -
૨. આવી રૂડી અજવાળી રાત રાતે તે રમવા નીકળ્યા રે -
૩. આભમાં જીણી ઝબુકે વીજળી રે ઝીણા ઝરમર વરસે મેઘ રે ગુલાબી નય જવા દઉં નોકરી રે -
૪. સાહેલી રે સુન સાહેલી મારી નણદલ મેણલા બોલે હૈયડા માં દાઝે રે -
Follows our other social media platforms..
Facebook: બંસીધર સ્ટુડીયો
[ Ссылка ]
YouTube: બંસીધર સ્ટુડીયો ઓફિસિયલ
[ Ссылка ]
Instagram
[ Ссылка ]
_____________________________________________________
➡️We have tell you knowledge base gujarati story and learn life living story of our history..
➡️Join us and enjoy gujarati lok katha of various artist
Your Queries :
Bhikhudan Gadhvi
Ishardan Gadhvi
Lakhansi Gadhvi
Hamir Gadhvi
Meran Gadhvi
Rajbha Gadhvi
Lokvarta
Lokkatha
Junadayra
junivartao
Lokvartaguajrati
Lokkathaguajrat
Olddayra&santvani
Oldloksahitya
🙏 Thanks for watching..
🙏 Like , share and comment and don't forget subscribed channel for new updates..
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
in this video Lokgeet-
#bhikhudangadhvi #bhikhudangadhvidayro #lokvarta #loksahitya #bhikhudangadhvilokvarta #lokgeet
![](https://i.ytimg.com/vi/s0Jt05iyT3U/maxresdefault.jpg)