👌
Track Name: Jago Jago Jagjivan...
Guj. Track Name: જાગો જાગો જગજીવન...
Album Name: Prabhatiya - 2
Type: Kirtan
Category: Lyrical Video
Release Date: 18 Sep 2021
Singer Name: Pu. Gyanjivandasji Swami - Kundaldham
Lyricist: Pu. Brahmanand Swami
*|*
Playlist Name: Prabhatiya - 2 | પ્રભાતિયા - ૨ | Pu. Gyanjivandasji Swami - Kundaldham
Playlist : [ Ссылка ]
પ્રેરક: પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ
#Prabhatiya-2 #પ્રભાતિયા-૨ #Kirtan #prabhatiya #jagojagojagjivan #swaminarayanprabhatiya #prabhatiya #Kundaldham #GyanjivandasjiSwami
જાગો જાગો જગજીવન વહાલા, ગુણિયલ ગિરધારી;
દાસ તમારાં દર્શન કાજે, તલસે નરનારી ...જાગો૦ ૧
રાત ગઈ પરભાત થયું, દીસે રવિનું અજવાળું;
ઊઠોને અલબેલા મુખડું, ભાવેથી ભાળું ...જાગો૦ ૨
ગિરિધરજી ગોઠીડા આવ્યા, સૌ થઈને ભેળા;
ઠાવકી મારા નાથ થઈ, ગાયો ચાર્યાની વેળા ...જાગો૦ ૩
મહિયારી ઘરકામ મેલીને, આવી ઊભી બારણીએ;
બ્રહ્માનંદના નાથ ઊઠો, જાઉં વાલમ વારણીએ ...જાગો૦ ૪
For More Videos & new Updates, Follow our Social media :
🛑 Subscribe Channel : [ Ссылка ]
🛑 Subscribe to new Swaminarayan Channel : [ Ссылка ]
🛑 Join Whatsapp Group : Kindly send your Name and City Name to our Whatsapp No. +91 96012 90051 Or [ Ссылка ]
🛑 Facebook Page : [ Ссылка ]
🛑 Instagram Page : [ Ссылка ]
🛑 Twitter : [ Ссылка ]
![](https://i.ytimg.com/vi/udcNItMlE6Y/maxresdefault.jpg)