| આયુર્વેદિક ઉકાળો | Ayurvedic Ukado Recipe In Gujarati | Immnunity Booster Kadha |
#Ayurvedicukadorecipeingujarati#ayurvedicukado#ukadorecipe
#ukadorecipeingujarati
#ukado#Immnunityboosterkadha#immunityboosterkadharecipe
#ukado_banavava_ni_rit
#આયુર્વેદિક_ઉકાળો
#Ayurvedik_ukado
#Recipe
#food
#Jayshreejethi
હલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે આયર આયુર્વેદિક ઉકાળો લઈને આવી છું અને સવારના આપણને ઓછા સમયમાં ફટાફટ પાંચ જ મિનિટમાં આ ઉકાળો કેવી રીતે તૈયાર કરવો તે પણ બતાવીશ આ ઉકાળો રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શિયાળામાં સવારના દરરોજ પીવાથી શરદી ઉધરસ તાવ અને બીજા એવા ઘણા વાયરલ ઇન્ફેક્શનથી આપણને દૂર રાખે છે જેથી આ ઉકાળો આપણને શિયાળામાં જરૂર પીવો જોઈએ જો આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું બિલકુલ ભૂલતા નહીં આભાર
Ещё видео!