#newbhajan #newkrishnabhajan #krishnabhajan #krishna #radhakrishna
Ahmedabad
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
" ભજન "
આંગણે રમે મારા આંગણે રમે
નાનકડો નંદલાલ આંગણે રમે
શ્યામ એનું મુખડું ને વાંકડિયા વાળ છે.
મોરલીનો સાદ મારે કાને પડે... નાનકડો.
નાના ગોવાળિયા ભેગા કરીને
વાછરુંની પૂંછ ઝાલી ભમતો ફરે... નાનકડો.
ખભે છે કામળીને હાથમાં છે લાકડી
ફૂદડી ફરીને મારો નાથ રમે.... નાનકડો.
એને મેળવવા મોટા મુનિઓ
વર્ષોના વરસ સુધી તપ કરે... નાનકડો.
સખીઓના શ્યામ હાથ આવે ના કોઈના
આવીને મારે આંગણે રમે
નાનકડો નંદલાલ આંગણે રમે.
ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
Subscribe કરો મારી ચેનલ ને - @HariNaBhajan
Like. Comment. Share. Subscribe.
#youtubebhajan #youtubebhakti #Krishna #GujaratiBhajan #sukhadiya #sushilaben #HariNaBhajan #youtubevideo #Bhajan #GujaratiBhajans #Bhajans #KrishnaBhajan #gujaratibhajan #gujaratibhaktigeet #bhajan #krishnabhajan #sitarambhajan #sitarambhajan #haribhajan #matajibhajan #shushilaben #sukhadiya #sukhadia #oldbhajan #newbhajan #latestbhajan #youtubevideo #youtube
Ещё видео!